કલ્પવૃક્ષ

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

YUGCHETNA GUJARATI SMS

ધનની આવશ્યકતા દરેકને રહે છે.

તેના વગર ચાલતું નથી.

પણ તેથી તેની જીવનમાં બોલબાલા હોવી ન જ જોઈએ.

YUGCHETNA GUJARATI SMS

સંત કંઈ હોડી નથી

કે આપણે તેમાં બેસીને હાથપગ હલાવ્યા

વગર યાત્રા કરી શકીએ.

તે તો સહાયક-માર્ગદર્શક છે.

YUGCHETNA GUJARATI SMS

જે વ્યક્તિ કે શક્તિ ધર્મવાન,

વીર્યવાન, યશવાન, ધનવાન, જ્ઞાનવાન,

વૈરાગ્યવાન હોય તે ભગવાન કહેવાય.

YUGCHETNA GUJARATI SMS

ઈશ્વરને શોધવા ક્યાંય દોડવાની જરૂર નથી.

દરેક કર્મમાં વિચારમાં,

ઉર્મિમાં એ છે જ.

YUGCHETNA GUJARATI SMS

આત્મગૌરવ વિશ્વાસ અભાવે

જે પોતાનું મૂલ્ય ઓછું આકે,

એનું મૂલ્ય બીજા શા મટે વધારે આંકે ?

YUGCHETNA GUJARATI SMS

સંકોચભર્યુ મૌન

એ સદગુણ ગણાશે,

બડાશ ભર્યો બબડાટ

એ મૂર્ખતા ગણાશે.

YUGCHETNA GUJARATI SMS

દીન,દુખી પર દયા નહિ,
પ્રેમ કરો, દયામાં નાના મોટાનો ભેદ છે.
પ્રેમમાં આવકાર અને આદર છે.

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્ય

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે લખાયેલ ક્રાંતિકારી સાહિત્યમાં જીવનના દરેક વિષયને સ્પર્શ કરાયો છે અને ભાવ સંવેદનાને અનુપ્રાણિત કરવાવાળા મહામૂલા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ કહેતા “ન અમે અખબારનવીસ છીએ, ન બુક સેલર; ન સિઘ્ધપુરૂષ. અમે તો યુગદ્રષ્ટા છીએ. અમારાં વિચારક્રાંતિબીજ અમારી અંતરની આગ છે. એને વધુમાં વધુ લોકો સુધી ૫હોંચાડો તો તે પૂરા વિશ્વને હલાવી દેશે.”

દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશો તથા તો ખરેખર જીવન ધન્ય બની જશે આ૫ના અમૂલ્ય પ્રતિભાવો આપતા રહેશો .

YUGCHETNA GUJARATI SMS

YUGCHETNA GUJARATI SMS
Join now

ગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર

Join Gayatri Gnan Mandir-Jetpur

Followers

કેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે?

દેશ વિદેશના મુલાકાતીઓ

FEEDJIT Live Traffic Feed