સર્જનહારે જન્મ સમય
એક પારસમણી આપેલ છે,
અને તે એવો છે કે જેને આજીવન જીવવાએ
જવાનો કે ખોવાઈ જવાનો ભય નથી,
તેનુ નામ છે, વિચારણા,
સર્જનહારે જન્મ સમય
એક પારસમણી આપેલ છે,
અને તે એવો છે કે જેને આજીવન જીવવાએ
જવાનો કે ખોવાઈ જવાનો ભય નથી,
તેનુ નામ છે, વિચારણા,
Labels: THOUGHT
અસત્ય અને હિંસા
માણસની બિનજવાબદારીમાંથી આવે છે,
જવાબદારી સૌથી મોટો સદ્દગુણ છે.
પોતાની ભૂલ વાંક સ્વીકારવાની
જેની તૈયારી હોય
તેને જ કોઈ મદદ કરી શકે.
Labels: THOUGHT
ઐશ્ચર્ય ઉત્સાહીના પગ ચૂમે છે.
(અથર્વ.૭/૭૩/૧૦) જે
ઉત્સાહી અને કર્મનિષ્ઠ છે
તેમની પાસે દરિદ્રતા આવશે નહી.
જીવનમાં સ્ફૂર્તિ, ઉત્સાહ અને સાહસ વધતાં રહે.
(ઋગ્-૯/૬૩/૫)
આળસુ, પ્રમાદી, બીકણ અને
સંદેહી માણસ ઉન્નતિ કરી શકતો નથી.
Labels: suvichar
ધર્માત્મામાં દસ હજાર માણસો જેટલું બળ હોય છે.
(અથર્વ.૧૯/૫૧/૧)
જેનો માર્ગ સચ્ચાઈનો છે
એને કોઈ હરાવી શકતું નથી.
Labels: THOUGHT
સમર્થ બનો, કામને પૂરું કરો,
સાચ બનો અને પેટ ભરો (ઋગ્-૧/૪૨)
બળવાન, કર્તવ્યપરાયણ, ઈમાનદાર અને સંપન્ન
વ્યક્તિઓને જ જીવન લાભ મળે છે.
Labels: suvichar
અસત્ય નહીં,
સત્ય જ બોલો.
(અથર્વ.૪/૯/૭)
સત્યના માર્ગ ઉપર ચાલવું
એ પરમ શાંતિદાયક રાજમાર્ગ છે
Labels: THOUGHT
સત્ય જ જીતે છે,
અસત્ય નહી.
(મુંડક.૩/૧/૫)
જૂઠમાં આકર્ષણ હોઈ શકે,
પરંતુ સ્થિરતા તો સત્યમાં જ છે.
Labels: THOUGHT
Copyright 2009 -
કલ્પવૃક્ષ
Blogspot Theme Design by: Ray Creations, HostingITrust.com